Our Services
Numerology Services
We provide Numerology Services. Numerology is a study of occult meanings of numbers and their influence on human life. Numerology is a complex arithmetic system that reveals your character, personality and experience through the reasonable progression of numbers.
Vastu Consulting
We provide Vastu consulting Services. Numerology is a study of occult meanings of numbers and their influence on human life. Numerology is a complex arithmetic system that reveals your character, personality and experience through the reasonable progression of numbers.
Personnel Counseling
We provide Personnel Counseling Services. Numerology is a study of occult meanings of numbers and their influence on human life. Numerology is a complex arithmetic system that reveals your character, personality and experience through the reasonable progression of numbers.
Our Mentor
About Mr. Rajendra Mevcha
શ્રી રાજેન્દ્ર મેવચા એક સફળ
વાસ્તુ એક્સપર્ટ, એનર્જી કોચ, ન્યૂમરોલોજિસ્ટ,
માઈન્ડ ટ્રેનર, લાઈફ કોચ,
એન.એલ.પી. માસ્ટર પ્રેક્ટિશનર કમ કોચ,
હિપ્નોથેરાપીસ્ટ,
રેઇકી માસ્ટર, પ્રાણીક હિલર, પ્રાણા વાયોલેટ હિલર,
હો–ઓપોનોપોનો હિલર,
સિધ્ધા હીલિંગ, શામ્ભવી હીલિંગ, શ્રીવિદ્યા હીલિંગ,
મેડિટેશન માસ્ટર, પર્સનલ કાઉન્સેલર તથા યોગાચાર્ય છે.
- શ્રી રાજેન્દ્ર મેવચા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટીન્ગનો છેલ્લા ૧૫ વર્ષનો સફળ અનુભવ ધરાવે છે.
- છેલ્લા ૧૫ વર્ષમાં તેમણે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના મુખ્ય શહેરોમાં
- આ ઉપરાંત ગુજરાત રાજ્ય સિવાય, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક ઉપરાંત પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોમાં
- તેમજ વિદેશમાં કતાર, ઑસ્ટ્રેલિયા તેમજ ન્યુઝીલેન્ડમાં
- સફળતાપૂર્વક વાસ્તુ કન્સલ્ટિંગ કરીને કોઈપણ જાતની તોડફોડ વગર પિરામિડ તેમજ યંત્રોની રેમેડી કરીને ૯૦ થી ૯૫% સુધી પોજીટીવ બનાવેલ છે.
- શ્રી રાજેન્દ્ર મેવચાએ દરેક પ્રકારના મકાન, ફ્લેટ, બંગલો, ટેનામેન્ટ્સ, દુકાન, ઓફિસ, કારખાના તેમજ અનેક જાતની ફેક્ટરીઓનું સફળતાપૂર્વક વાસ્તુ કન્સલ્ટિંગ તેમજ સોલ્યુસન કરેલ છે.
- સૌથી નાનામાં નાની દુકાન ૭૫ સ્કેવર ફૂટ થી માંડીને ૮ એકર સુધીની વિશાળ ફેક્ટરીઓનું સફળતાપૂર્વક વાસ્તુ કન્સલ્ટિંગ તેમજ સોલ્યુસન કરેલ છે.